<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

પાણી કાપનો સીલસીલો યથાવતઃ શનિવારે વધુ પાંચ વોર્ડના હજારો લોકો રહેશે તરસ્‍યા

તા.૭ ના મવડી હેડવર્કસના રામધામ, ન્‍યુ કોલેજવાડી, જગન્નાથ પ્‍લોટ, જય પાર્ક, સ્‍વાતી પાર્ક, મવડી ગામ, નાનામવા, આંબેડકરનગર વોર્ડ નં. ૮,૧૦,૧૨, ૧૩ માં પાણી વિતરણ નહિ થાય

રાજકોટ, તા. પઃ GSR સફાઈની કામગીરી તથા ફિલ્‍ટરપ્‍લાન્‍ટથી આવતી પાઈપલાઈન જોડાણની કામગીરી સબબ તા.૭ શનિવારના વોર્ડ નં.૮ (પાર્ટ), ૧૧(પાર્ટ), ૧૦(પાર્ટ), ૧૨(પાર્ટ), ૧૩(પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે.

મહાનગરપાલિકાનાં વોટર મેનેજમેન્‍ટ યુનિટ હસ્‍તકના મવડી (પુનીતનગર) પમ્‍પીંગ સ્‍ટેશન પર સફાઇની કામગીરી તથા જેટકો ફિલ્‍ટરપ્‍લાન્‍ટથી આવતી પાઇપલાઇન જોડાણની કામગીરી કરવાની હોય આગામી તા. ૭ ને શનિવારના મવડી (પુનીતનગર) પમ્‍પીંગ સ્‍ટેશન હેઠળ આવતા વિસ્‍તારો વોર્ડ નં. ૮ (પાર્ટ), ૧૧ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ૧ર(પાર્ટ), ૧૩ (પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેવાની મનપાના પાર્ટ વર્કસ શાખા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના લીધે પાંચ વોર્ડમાં રપ૦ થી વધુ વિસ્‍તારો તરસ્‍યા રહેશે.

કયા કયા વિસ્‍તારમાં અસર

વોર્ડ નં. ૮ નાં રામધામ, ન્‍યુ કોલેજવાડી, નવજયોત પાર્ક, જગનાથ પ્‍લોટ, સાંઇનગર, બ્રહ્મકુંજ સોસા., ગુલાબ વિહાર સોસા., ચંદ્ર પાર્ક સોસા., ગુરૂદેવ પાર્ક.

વોર્ડ નં. ૧૦ નાં

જય પાર્ક, સ્‍વાતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસા., મારૂતિ સોસા., અલય પાર્ક-૧, સત્‍યમ પાર્ક, દિપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદ્રષ્‍ટિ સોસા.

વોર્ડ નં. ૧૧ નાં

ગોવિંદ રત્‍ન બંગલો, અર્જુન પાર્ક, આવાસ, સરદાર પટેલ, બેકબોન , વલ્લભ વિધાનગર, આર.જે.બગલો, ગોવિંદ રત્‍ન, નવું-જુનું ઓમનગર, નુતન આદિવાસી સોસા., મવડી ગામ (પાર્ટ) પ્રગટેશ્વર વ્રજ ભૂમિ.ભવનાથ પાર્ક, પ્રણામી પાર્ક, પ્રજાપતિ સોસા., પ્રિયદર્શની સોસા., ગીરનાર મજુર કોલોની, રાજદિપ સોસા., અર્જુન પાર્ક આવાસ યોજના, સાગર ચોક આવાસ યોજના, કલ્‍યાણ પાર્ક, રામ પાર્ક (નાનામવા), રામ પાર્ક (મવડી), શાસ્‍ત્રીનગર અજમેરા, અલય પાર્ક-(એ) અને (બી), તિરૂપતિ પાર્ક, ગોવિંદ પાર્ક, સિલ્‍વર ગોલ્‍ડ સોસા., જમુના હેરીટેજ, જમના હેરીટેજ સોસા. તથા મેઇન રોડ, ગ્રીન પાર્ક, સોરઠીયા પાર્ક, લાભદિપ સોસા., શ્રીહરિ સોસા., મુરલીધર સોસા., રાધે શ્‍યામ સોસા., શિવમ પાર્ક, ગ્રીન સીટી, કૈલાશ પાર્ક, એન્‍જલ પાર્ક, અવધ પાર્ક, મધુવન-(૧) અને (ર), કાવેરી પાર્ક, બીડીપતી સોસા., તુલશી પાર્ક, આલાપ રોયલ પાર્ક, અવધ રેસી., અવધ ફલેટસ, કે.ડી.પાર્ક, જયનારાયણ પાર્ક, ભોજલરામ સોસા., ક્રિષ્‍ના પાર્ક-૧૫૦ ફુટ રીંગ રોડ, ક્રિષ્‍ના પાર્ક-મવડી, બંશી પાર્ક, કિશાન પાર્ક, પરમેશ્વર સોસા., ભકિતધામ સોસા., પંચશીલ સોસા., મવડી ગામ તળ, અંબિકા ટાઉનશીપ પાર્ટ (કસ્‍તુરી રેસી., કસ્‍તુરી એવીઅરી, સહજાનંદ પાર્ક-(૧), જય પાર્ક, ધ કોર્ટયાર્ડ, આદર્શ ફલેટસ).

 વોર્ડ નં. ૧ર નાં

ગીરનાર સોસા, વિનાયક નગર, શ્રીનાથજી સોસા., ઉદય નગર (પાર્ટ), ગોપાલપાર્ક, અંકુર નગર, કડિયા નગર, વિષ્‍ણુ નગર, જલાજિત સોસા., સાઈ સોસા., જલારામ મધુરમ સોસા., ગોકુલ ધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભરત નગર, પુનિત નગર, કર્મચારી સોસા., આંગન પાર્ક, સીતારામ પાર્ક, અમિધન પાર્ક, સતનામ સોસા., ખોડીયાર નગર, વળંદાવન પાર્ક, વળંદાવન સોસા., ઇગલ રેસી. સુખ-સાગર સોસા., માધવ પાર્ક, માધવ વાટિકા, અવધ, સરસ્‍વતી, પ્રમુખનગર, હિમાલય પાર્ક, જશરાજ નગર, બાલાજી પાર્ક, બજરંગ સોસા., અમળત વાટિકા લક્ષમન જૂલા, આસ્‍તા રેસી. ભવાની નગર, સમળદ્ધિ પાર્ક, ચામુંડા નગર, ગુંજન ટાઉ., રોયલ પાર્ક, જાનકી પાર્ક, કે.એક.રેસી. શિવ ધારા સોસા., સન સિટી, ગોવિંદ રત્‍ન, શ્‍યામ વાટિકા, માધવ આર્યમાન સોસા., શિવધામ સોસા., કે.કે.પાર્ક, ગૂરૂદેવ પાર્ક, જે.કે.પાર્ક, રંગોલી, બેંગલોર, પટેલ નગર, સંસ્‍કાર ધંજય શનેશ્વર, ગોવિંદ આદર્શ, ગ્રીન સિટી, ત્રિમૂર્તિ શિવધારા, ગૂરૂદેવ તિરૂપતિનગર  પુનીતનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સતનામ કર્મચારી સોસા., નંદનવન ૪૦ ફુટ રોડને લાગુ સોસાયટીઓ, મવડી, શ્રીનાથજી, અંકુરનગર મેઇન રોડ, ગોકુલધામ મેઇન રોડ, જલજીત મેઇન રોડ, રાધે હોટલ મેઇન રોડ, આકાશદિપ સોસા., ગોકુલધામ, દ્વારકાધીશ સોસા., વિનાયક સોસા., ગીરનાર સોસા., જે.કે.પાર્ક, રાણી પાર્ક, પટેલ પાર્ક, શકિતનગર, જશરાજનગર, મીત હાઇટસ, ગોવિંદરત્‍ન સોસા., આસ્‍થા સોસા., આર્યમાન સોસા., વિગેરે મવડી પોકેટને લાગુ વિસ્‍તારો તથા વોર્ડ નં. ૧૩ નાં  આંબેડકર નગર (પાર્ટ), ખોડીયાર નગર (પાર્ટ), વિશ્વકર્મા સોસાયટી, ગોકુલ નગર (પાર્ટ) માં પાણી વિતરણ નહિ થાય.

(3:46 PM IST)