તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
રાજકોટમાં કરોડોની કિંમતની ૧૪૦ કિલો ચાંદીની ચોરી

પેલેસ રોડ ઉપર ખત્રીજા વાડી પાસે અતુલભાઈ પટેલને ત્યાંથી ૩.૭૩ કરોડની ૧૪૦ કિલો ચાંદીની ચોરી : ધારાસભ્ય શ્રી ઉદય કાનગડ સ્થળ પર પહોંચ્યા : તપાસનો ધમધમાટ : પોલીસ કાફલો સ્થળ ઉપર
(4:20 PM IST)










