તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
મેટ્રોમોની લેવલે જાણીતી વેડિંગ પોઇન્ટની વેબસાઇટનો શુભારંભ
સ્વ.ભરતભાઈ ચગ અને શેલેષભાઈ કક્કડની સ્મૃતિમાં રાજીવ અને ભાવિકા ચગ દ્વારા શુભારંભ : કામનાથ પ્રાઇવેટ લી. ના MD પ્રિયવદનભાઈ કક્કડ, કાશ્મીરાબેન, રીટાબેન અને રોશનીબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

રાજકોટ, તા.૨: ૨૦૧૬થી મેટ્રી મોની લેવલે વિશ્વસનીય નામ ધરાવતા ભાવિકાબેન ચગ અને રાજીવભાઈ ચગ દ્વારા સંચાલિત વેડીંગ પોઇન્ટ દ્વારા તાજેતરમાં પ્રજાસતાક પર્વના પાવન દિવસે સ્વ.ભરતભાઈ ચગ અને શૈલેષભાઈ કક્કડની પ્રેરણા અને સ્મળતિમાં વેબસાઈટનો પ્રારંભ કરવામાં આવેલ.
વેબસાઇટની મુખ્ય સુવિધાઓઃ જેવી કે, (૧) સરળ અને ઝડપી Registration Process (૨) સુરક્ષિત Login System (૩) સ્માર્ટ અને યોસ Matchmaking System (૪) Professional Matrimony Services (૫) વિવિધ જરૂરિયાતોને અનુરૂપ Membership Planning (૬) સંપૂર્ણ Privacy અને Data Security. Wedding Point નું માનવું છે કે મેટ્રિમોની સેવા માત્ર પ્રોફાઇલ મેળવનાર પ્લેટફોર્મ નથી, પરંતુ બે પરિવારો વચ્ચે વિશ્વાસ, સમજણ અને સંબંધો બનાવવાની જવાબદારી છે. કંપનીના પ્રતિનિધિ મુજબ, આ નવી વેબસાઇટ દ્વારા હવે યુવક-યુવતી તેમજ તેમના માતા-પિતા ઘર બેઠા, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે યોગ્ય જીવનસાથી શોધી શકશે. વર્ષોના અનુભવ, ઇમાનદાર પ્રયાસો અને હજારો સંતોષિત પરિવારોના વિશ્વાસ સાથે Wedding Point ભવિષ્યમાં પણ ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય મેટ્રિમોની સેવા આપવા પ્રતિબદ્ધ છે. વધુ માહિતી માટે મુલાકાત લો.
ઉકત પ્રસંગે મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, લોહાણા મહાજન મંત્રી રીટાબેન કોટક, મહિલા અગ્રણી રોશનીબેન કક્કડ, કામનાથ પ્રાઇવેટ લી. ના મેનેજિંગ ડાયરેક્ટર પ્રિયવદનભાઈ કક્કડ, કવિતાબેન કોટક, મનીષાબેન ચગ, ક્રીસ્લ ચગ વિગેરે ઉપસ્થિત રહેલ.
વેબસાઇટની મુખ્ય સુવિધાઓ જેવી કે, (૧) સરળ અને ઝડપી Registration Process (૨) સુરક્ષિત Login System (૩) સ્માર્ટ અને યોસ Matchmaking System (૪) Professional Matrimony Services (૫) વવિધ જરૂરિયાતોને અનુરૂપ Membership Planning (૬) સંપૂર્ણ Privacy અને Data Security
Wedding Point નું માનવું છે કે મેટ્રિમોની સેવા માત્ર પ્રોફાઇલ મેળવનાર પ્લેટફોર્મ નથી, પરંતુ બે પરિવારો વચ્ચે વિશ્વાસ, સમજણ અને સંબંધો બનાવવાની જવાબદારી છે. કંપનીના પ્રતિનિધિ મુજબ, આ નવી વેબસાઇટ દ્વારા હવે યુવક-યુવતી તેમજ તેમના માતા-પિતા ઘર બેઠા, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે યોગ્ય જીવનસાથી શોધી શકશે. વર્ષોના અનુભવ, ઈમાનદાર પ્રયાસો અને હજારો સંતોષિત પરિવારોના વિશ્વાસ સાથે Wedding Point ભવિષ્યમાં પણ ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય મેટ્રિમોની સેવા આપવા.
(3:16 PM IST)










