તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
રાજકોટમાં સજ્જડ બેંક હડતાલઃ કર્મચારીઓ દ્વારા ઉગ્ર દેખાવોઃ પાંચ દિવસના સપ્તાહની માંગણી

આજે દેશવ્યાપી બેંક હડતાલના એલાન સંદર્ભે રાજકોટમાં પણ તમામ સરકારી બેંકો બંધ રહી હતી. બેંક ઓફ બરોડા મુખ્ય કચેરી તથા SBI ઝોનલ કચેરી ખાતે કર્મચારીઓએ ઉગ્ર દેખાવો યોજી દર શનિ-રવિ રજાની માંગણી બુલંદ કરી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:24 PM IST)










