News of Friday, 23rd January 2026
નાસાના પ્રવાસે રમેશ ઘરસંડિયા

રાજકોટઃ વાંસજાળીયાના પૂર્વ પત્રકાર હોવાનું જણાવાયું છે. રમેશભાઈ ધરસંડિયા હાલમાં અમેરિકાના પ્રવાસે ગયાં જ્યાં તેમણે અમેરિકાના હ્નાસ્ટન સ્ટેટમાં આવેલ અવકાશી સંસ્થા ‘‘નાસા’’ની મુલાકાત લીધી અમેરિકાઍ સને ૧૯૬૯ની સાલમાં સૌ પ્રથમ ઍપોલો યાન ચંદ્ર પર મોકલેલ તે ઍન્ટિક નિહાળેલ અને ઍપોલો યાનમાં ચંદ્ર પર ગયેલા નીલ આર્મસ્ટ્રોંગ અને ઍલ્ડ્રિન ઍવલીન વગેરે વિજ્ઞાનિકોઍ તે સમયે ચંદ્ર યાનમાં પહેરેલા ઓરીજીનલ પોશાક પણ નિહાળ્યા હતા. આ ઉપરાંત અમેરકાના પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનની લાયબ્રેરી સ્થળને નિહાળી તેમની કેબિનેટ બેસથી થે સ્થળ અને બિલ ક્લિન્ટન જે સંગિતનું સેક્સોફોન નામનું વાદ્ય વગાડતા તે સહિત અનેક ઐતિહાસિક વસ્તુઓ નિહાળેલ. તેમણે કેટલીક ગુજરાતી સામાજિક સંસ્થાઓના અગ્રણીઓની મુલાકાત પણ લીધી હતી.
(4:38 PM IST)










