તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th January 2026
એડવોકેટ હિરેન જી. શીશાંગીયાની નવી ઓફિસે કાલથી મંગલ પ્રારંભ

રાજકોટ, તા. ૧૯ : વકીલાતના ક્ષેત્રે રાજકોટમાં છેલ્લા ૧૪ વર્ષથી (એડવોકેટ એન્ડ નોટરી) હેમાંશુ પી. શીશાંગીયાના માર્ગદર્શન હેઠળ રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકિટસ કરતા એડવોકેટ હિરેન જી. શીશાંગીયા કાલે મંગળવારે તા. ર૦ ના રોજ નવી ઓફિસનો શુભ આરંભ કરવા જઇ રહ્યા છે. રેવન્યુ ક્ષેત્રમાં તેમણે બહોળો અનુભવ મેળવી વકીલાતના ક્ષેત્રમાં તેમણે બહોળો અનુભવ મેળવી વકીલાતના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરેલ છે.
એડવોકેટ હિરેન જી. શીશાંગીયા, ઓફિસનું રર૯, આકાંક્ષા કોમ્પલેક્ષ, જે. કે. મોટર્સ સામે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે કાલે મંગળવારના રોજ શ્રી ગણેશ કરશે. રોજકોટ બાર એસોસીએશન તથા તમામ સીનીયર તથા જુનીયર વકીલો, બિલ્ડરો, વેપારી મિત્રો તથા રાજકીય ક્ષેત્રના વ્યકિતઓ દ્વારા એડવોકેટ શીશાંગીયાને તેમના મો. નં. ૯૭રપ૯૦૦૦ર૭ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
(3:41 PM IST)










