તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th January 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ આરએમસીમાં એસીબીનો દરોડો, વોર્ડ નં. 17 ના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર રમેશભાઈ ગડીયલ રજાના સરભર પેટે રૂા. 2,000ની લાંચ માંગતા એ.સી.બી.ના છટકામાં રંગેહાથ ઝડપાયો છે. : જુઓ વિડિયો

(2:00 PM IST)










