તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
ભારત-ન્યુઝીલેન્ડ વનડે ક્રિકેટ મેચમાં વાંકાનેરના મહારાજા (સાંસદ) કેશરીદેવસિંહજી ઝાલા તથા કેન્દ્રીય રેલ્વે કમીટી મેમ્બર પ્રદિપભાઈ મહેતા ઉપસ્થિત રહયા

વાંકાનેર, રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ ખાતે યોજાયેલ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાયેલ વનડે ક્રિકેટ મુકાબલામાં વાંકાનેરના રાજવી મહારાણા અને સાંસદ (રાજયસભા) કેશરીદેવસિંહજી ઝાલા તથા કેન્દ્રની રેલ્વે કમીટીના મેમ્બર અને જૈન અગ્રણી પ્રદીપભાઈ મહેતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસીએશનના પ્રમુખ જયદેવભાઈ શાહ, શિહોરીના મહારાજા દૈયવંતસિંહજી, નિવૃત ક્રિકેટર ચેતન સર્મા, પ્રમુખ નિરંજનભાઈ શાહ સહિતના મહાનુભાવોએ વીવીઆઈપી તરીકે ઉપસ્થિત રહી પ્રારંભથી અંત સુધી વનડે મેચ નિહાળેલ હતો. (તસ્વીરઃ લિતેશ ચંદારાણા, વાંકાનેર)
(11:44 AM IST)










