<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ જેતપુરની 14 સરકારી સ્કૂલો સહિત અનેક સ્કૂલોના રજા રખાઈ, ભૂકંપ ના ભયના કારણે સ્કૂલમાં ભય નો માહોલ સર્જાયો હતો, ભૂકંપના આંચકા કેમેરામાં કેદ થયા હતા. : જુઓ વિડિયો

(4:01 PM IST)