તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
હિરાસર એરપોર્ટ પર મુસાફરો માટે નવી સુવિધા શરૂઃ નેસ કોફી અને કોફી-બાર ચોકલેટ આઉટલેટ

રાજકોટ : હિરાસર એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરીટી દ્વારા મૂસાફરો માટે નવી સુવિધા શરૂ કરી દેવાઇ છે, નેસ કોફી અને કોફી બાર ચોકલેટ આઉટલેટનો પ્રારંભ કરાયો હતો, આ પ્રસંગે એરપોર્ટ ઓથોરીટીના ડાયરકેટર શ્રી દિગંત બહોરા, મુસાફરો, અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા તે નજરે પડે છે.
(10:35 AM IST)










