તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
શહેર કોંગ્રેસના આગેવાનોએ કલેકટરની ચેમ્બરમાં બેનર પહેર્યાઃ હું ભીખારી છું, ગરીબ લોકોના મકાન માટે સરકાર પાસે ભીખ માંગુ છું

રાજકોટઃ શહેર કોંગ્રેસના અગ્રણીઓએ મફતીયાપરામાં રહેતા અને જંગલેશ્વરમાં ૧૩૦૦ લોકોને નોટીસો અપાઇ તે અંગે કલેકટરને આવેદન પાઠવી કલેકટરની ચેમ્બરમાં હું ભીખારી છું, ગરીબ લોકોના માટે સરકાર પાસે ભીખ માંગુ છું તેવા બેનરો પહેરી રજૂઆતો કરતા વાતાવરણ તંગ બન્યું હતું, જો કે, બાદમાં પાછળથી મામલો થાળે પડયો હતો.
(4:08 PM IST)










