તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ વોર્ડ નંબર 15ના રહેવાસીઓએ વિશાળ રેલી યોજી કરી પાકા મકાનોની માંગ, મફતિયાપરા વિસ્તારના 500થી વધુ લોકો પહોંચ્યા રેલીમાં, કોંગ્રેસ કોર્પોરેટરો એ પોતાના શરીરે ભિખારીના બેનર લગાવ્યા, બેનરમાં લખ્યું હું ભિખારી છું ગરીબોના મકાન માટે સરકાર પાસે ભીખ માગું છું, સૂચિત મકાનોને રેગ્યુલાઇઝ કરવા માટે રહેવાસીઓની માંગ ઉઠી. : જુઓ વિડિયો

(1:12 PM IST)










