તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
હર ઘર સ્વદેશી

હર ઘર સ્વદેશી
ઘર ઘર સ્વદેશી
જાકારો આપીએ, સહુ,
વસ્તુ પરદેશી
હર ઘર સ્વદેશી
આપણે સહુ થઈએ
હર ઘર સ્વદેશી
વિદેશોની તો ઐસી તૈસી
હર ઘર સ્વદેશી
ઉદ્યોગો ઘરના બનાવીયે
હોંશે હોસી
હર ઘર સ્વદેશી
અપની તો બાત લોગ જૈસી
હર ઘર સ્વદેશી
પહેરીએ જામા જરદોશી
હર ઘર દેશી-સ્વદેશી
આખરે ભઈ, દેશી ઈ દેશી
હર ઘર સ્વદેશી
ઘર ઘર સ્વદેશ
મનરેગા હોય કે જી રામજી
આપણે સહુ મનના મૌજી
હર ઘર સ્વદેશી
ભરત અંજારિયા
મો.૯૫૧૨૭ ૧૭૮૫૪
રાજકોટ
(11:30 AM IST)










