તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
આજથી રાજયપાલ રાજકોટ જીલ્લાના બે દિવસના પ્રવાસે

રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજથી રાજકોટ શહેર-જીલ્લાના પ્રવાસે છે. હિરાસર એરપોર્ટ પર તેઓ આવી પહોંચતા કલેકટર ડો. ઓમ પ્રકાશ, મ્યુની. કમિશ્નર તુષાર સુમેરા, પોલીસ અધિકારીઓ તથા સીટી પ્રાંત-ર શ્રી મહેક જૈન દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું, રાજયપાલશ્રી સૌરાષ્ટ્ર યુનિ. ના પદવીદાન સમારોંહ ઉપરાંત ગોંડલ પંથકના એક ગામમાં રાત્રી રોકાણ પણ કરનાર છે.
(3:20 PM IST)










