તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th December 2025
સંગીતજ્ઞ મધુસુદન ભટ્ટ અકિલાના આંગણે

રાજકોટ : સૌરાષ્ટ્રના ખુબજ જાણીતા સંગીતજ્ઞ શ્રી મધુસુદનભાઇ ભટ્ટ આજરોજ અકિલાના આંગણે આવ્યા હતા. તેઓએ અકિલાના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે જુના સંસ્મરણો ફરી તાજા કર્યા હતા. અકિલા પરિવાર સાથે વર્ષો જુનો પારિવારિક સંબંધ હોય તેઓએ પોતાના સંગીત ક્ષેત્રની લાગણીઓ વ્યકત કરી હતી. (તસવીર : સંદિપ બગથરીયા)
(2:25 PM IST)










