તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
હજુ રાજકોટ એરપોર્ટ પરથી શુક્રવાર સુધી દિલ્હી- મુંબઈની સાંજની ફ્લાઇટ કેન્સલ :શનિવારથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ થઈ જશે
અત્યાર સુધીમાં ઈન્ડિગોની ૨૯ ફ્લાઇટ કેન્સલ થઈ ચૂકી છે અને ૬૦૦ મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું: પત્રકાર પરિષદમાં વિગતો આપતા એરપોર્ટના જોઇન્ટ જનરલ મેનેજર સંજય અગ્રવાલ

(7:06 PM IST)










