તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
અકિલા ન્યૂઝ : રાજકોટ અયોધ્યા ચોક પાસે કાર ચાલક વૃદ્ધને અડફેટે લઈ ફરાર થયો હતો જે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા આવ્યા છે, થોડા દિવસ પહેલા ધ્રુવી કોટેચાના પણ કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું, આ ઘટનામાં વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. : જુઓ વિડિયો

(11:59 AM IST)










