તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
ભાજપના પ્રદેશ નેતાઓનું રાજકોટમાં સ્વાગત

સૌરાષ્ટ્ર ઝોનની સંગઠનની ઍસઆઇઆરને લઇ મહત્વની બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. ઍલ. સંતોષજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવ્યા હતા. આ સમયે ભાજપના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી સહીતે પુષ્પગુચ્છ આપી ઉમળકાભેર તેમનું સ્વાગત કરાયુ હતુ. તે સમયની તસ્વીરો નજરે પડે છે.
(2:10 PM IST)










