<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

એડવોકેટ જયેશભાઇ જાનીના માતુશ્રી વિજ્‍યાલક્ષ્મીબેનનું અવસાન : સાંજે બેસણું

રાજકોટ : હળદર નિવાસી વિજયાલક્ષ્મીબેન ગુણવંતરાય જાની (ઉં. વર્ષ ૯૬) તેઓ સ્‍વ. ગુણવંતરાય અમૃતલાલ જાની ના પત્‍ની તથા વિરેનભાઇ (બીએસએનએલ), તરુણભાઇ તથા જયેશભાઇ એડવોકેટના માતૃશ્રી તથા આનંદ, વિધિ કરણકુમાર જોશી, નંદીશ, નંદનના દાદી નું દુઃખદ અવસાન તા. ૨૨ શનિવારની રાત્રે થયેલ છે. તેમનું બેસણું આજે તા. ૨૪ સોમવારે સાંજે ૪:૩૦ થી  ૬ કલાક સુધી રામેશ્વર મંદિર, રામેશ્વર મંદિર ચોક પાસે, જૂના એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. અકિલા પરિવારે ૨ મિનિટ મોૈન પાળી સદ્‌ગતને શ્રધ્‍ધાંજલી અર્પણ કરેલ.-વિરેન જાની (૯૪૨૭૨૦૦૨૨૨) - તરુણ જાની (૯૮૨૪૫૫૪૬૦૬), જયેશ જાની (૯૪૨૬૭૩૨૬૨૬ એડવોકેટ એન્‍ડ નોટરી) . (૪૧.૩)

(10:59 AM IST)