તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
અકિલા ન્યૂઝ : ગુજરાત માં ચાલી રહેલ SIR ની કામગીરીને લઈ માનસિક દબાણને કારણે શિક્ષકે આત્મહત્યા કર્યા બાદ રાજકોટમાં કોટેચા ચોક ખાતે NSUI નો પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત, મારનારના પરિવારને વળતર ચૂકવવાની માંગ. : જુઓ વિડિયો

(1:01 PM IST)










