<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ઓમપ્રકાશ ધનકરજીનું સ્‍વાગત રાજકોટ

 

રાષ્‍ટ્રીય ભાજપ મંત્રી અને પૂર્વ પ્રમુખ હરીયાણા પ્રદેશના ઓમપ્રકાશ ધનકરજીએ તેમના ગુજરાતના પ્રવાસના કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેરની મુલાકાત લેવા માટે રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે આવતા સૌરાષ્‍ટ્ર ભાજપ પ્રવકર્તા રાજુભાઇ ધ્રુવ,રાજકોટ  શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, વડોદરા લોકસભા સાંસદ ડો. હેમાંગ જોષી, ધારસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, શહેર મંત્રી હરેશભાઇ કાનાણી સહિત શહેર હોદ્દેદારોએ તેમનું બુકેથી સ્‍વાગત કરેલ હતું

(4:10 PM IST)