<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલ ખેતલા આપા મંદિરમાંથી 52 સાપ મળ્યા, ફોરેસ્ટ વિભાગે મંદિરના મહંતની કરી ધરપકડ, મહંત મનુ દુધરેજીયા દર્શનાર્થીઓને બતાવતો સાપ. : જુઓ વિડિયો

(1:07 PM IST)