News of Wednesday, 19th November 2025
અકિલા ન્યૂઝ : રાજકોટ 15 નવેમ્બરે નાગેશ્વર વિસ્તારમાં પતિનું પત્ની પર ફાયરિંગના કેસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, યોગા ક્લાસ માંથી આવતા સમયે લાલજી તેની પત્નિ તૃષાનો પીછો કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે, બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થયા બાદ લાલજી તેની પત્નિ પર ફાયરિંગ કરીને પોતાને ગોળી મારી દે છે. : જુઓ વિડિયો

(11:53 AM IST)










