તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
વોર્ડ નં.૨ની હરિપાર્ક અને અશોક સોસાયટીની શેરીઓ ડામરથી મઢાશેઃ ખાતમુહુર્ત

રાજકોટઃ વોર્ડ નં.૨માં આવેલ હરિપાર્ક અને અશોક સોસાયટીની શેરીઓમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રમુખ ભાવેશ ટોયટા, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, દિલીપભાઈ ઠુમ્મર, જગદીશભાઈ, પંકજભાઈ કાનાબાર, સંજયભાઈ કામદાર, રાજુભાઈ ગણાત્રા, કમલેશભાઈ રાજદેવ, નિલેશભાઈ તેરૈયા, નીતિનભાઈ કારિયા, જયસુખભાઈ પરમાર, ભરતભાઈ કાઠી, યોગરાજસિંહ જાડેજા, અંકિતભાઈ લાખાણી, સીમાબેન, હુકાભાઈ પરસારીયા, અશ્વિનભાઈ, મનોજભાઈ રાચ્છ, ભરતભાઈ પટેલ, ચિંતનભાઈ દવે, વિનોદભાઈ પંડ્યા, પ્રફુલભાઈ, ભરતભાઈ પારેખ, રાજુભાઈ કાનાબાર, રાજુભાઈ પારેખ, છેલભાઈ રાવલ, કુશલભાઈ, ભાવિનીબેન, દિપાબેન કાચા, અમીબેન પારેખ, જસુમતીબેન વસાણી, આશાબા વાદ્યેલા, પલ્લવીબેન ચૌહાણ, દેવ્યાનીબેન રાવલ, તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.
(3:47 PM IST)










