તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
ઔરમ ધ જવેલ્સનો કાલથી શુભારભ
સોની બજારની જાણીતી પેઢી પ્રાણલાલ પી. કંસારા અને કૃતિ ધ જવેલ્સનું ઇન્દીરા સર્કલ ખાતે નવું સાહસ

રાજકોટઃ ત્રણ પેઢી એક દસકાથી વધુ સમયથી સોની બજારમાં કાર્યરત પ્રાણલાલ પી. કંસારા અને કૃતિ ધ જવેલ્સના નવા સાહસરૂપ ‘ઔરમ ધ જવેલ્સ'નો આવતી કાલથી શુભારંભ થઇ રહયો છે.
શહેરના ઇન્દીરા સર્કલ ન્યુ એમ્પાયર બિલ્ડીંગ શોપ નં. ૧ર, યુનિવર્સીટી રોડ, રાજકોટ ખાતે ‘ઔરમ ધ જવેલ્સ' નો આવતીકાલે તા. ૧૬ ના રવિવારના સવારે ૧૦:૩૦ વાગ્યાથી શુભારંભ થઇ રહયો છે. આ નવા શો રૂમનું ઉદઘાટન વલ્લભાર્ચા સંપ્રદાયના વશ્ણવાચાર્ય શષ્ટ પીઠાધિશ્વર મોટા મંદિર સુરત ખાતે બિરાજતા પ.પૂ. વલ્લભચાર્ય મહારાજશ્રીના હસ્તે ઉદઘાટન થનાર છે.
શો રૂમના ઓનર કિશોરભાઇ ભુત (મો. ૯૪૨૬૪ ૮૦૨૮૩) જણાવે છે કે મુળભુત સોનાની જયારે ઉત્પતિ થઇ ત્યારે ‘‘ઔરમ'' કહવાતુ બાદ ગોલ્ડી અનેમાં ગોલ્ડ કહેમવાય છે.
તેઓ જણાવે. છે કે અહિં અમારા નવા શો રૂમમાં દાગીનામાં હસ્તકાલાની શ્રેષ્ઠ કલાકૃતિઓ જોવા મળશે. હાર, કંગન, બ્રેસલેટ, કળા, પાયલ, માથાનો ટીકો સહિત જવેલીરીનું વિશાળ કલેકશન નવી વેરાટી અને નવી ડીઝાઇન સાથે જોવા મળશે.
‘ઔરમ ધ જવેલ્સ'ના શુભારંભ પ્રસંગે તા. ૧૬ થી ર૩ નવેમ્બર સુધી ગહકોને કુલ બિલની ખરીદી ઉપર પ ટકાનું ફલેટ વળતર આપવામાં આવશે.
સોનાની અવનવી આઇટમો નિહાળવા અને ઓફરનો લાભ લેવા ગ્રાહકોને કિશોરભાઇ ભુત, ધ્રુવભાઇ ભુત અને પ્રદિપભાઇ કંસારા દ્વારા નિમંત્રણ અપાયું છે.
(10:15 AM IST)










