<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

મયુર શાહના નિવાસે મહાસતીજી વૃંદની પાવન પધરામણી

રાજકોટઃ જૈન- ભાજપ અગ્રણી મયુરભાઇ શાહ (મો. ૯૩૭૪૧ ૦૦૦૭૫) ના નિવાસસ્‍થાને પૂજય ભાનુબાઇ મહાસતીજી તેમજ પૂજય નિરૂબાઇ મહાસતીજી આદિ ઠાણા મહાસતીજી ઓએ પાવન પધરામણી કરી હતી. આ પ્રસંગે  સેંકડો શ્રાવક શ્રાવિકાઓ સકલ સંઘની પાવન ઉપસ્‍થિતિ રહેલ. શાહ પરિવારના કિંજલબેન, રૂપાબેનને પૂ. મહાસતીજીએ આશીર્વાદ પાઠવી માંગલિક ફરમાવેલ. 

(2:02 PM IST)