<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

શ્રી રામજી મંદિર ગોંડલના મહંત શ્રી પ. પૂ. શ્રી જયરામદાસજી મહારાજ કાષ્ટમૌનમાં બિરાજશે

સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી...

 

રાજકોટ તા.૧૨: જય સિયારામ...જય ગુરુદેવ..પરમ પૂજ્‍ય સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી શ્રી રામજી મંદિર ગોંડલના મહંત શ્રી પરમ પૂજ્‍ય શ્રી જયરામદાસજી મહારાજ કારતક મહિનાની કળષ્‍ણ એકાદશી (તા.૧૫-૧૧-૨૦૨૫ થી તા.૧૫-૧૨-૨૦૨૫) સુધી  શ્રી રણછોડદાસજી આશ્રમ, દાસ હનુમાન મંદિર, ખત્રીખેડી, ઈન્‍દોર ખાતે કાષ્ટમૌનમાં બિરાજશે.

 તમામ શિષ્‍ય પરિવારોને માહિતી માટે શ્રી રામજી મંદિર ટ્રસ્‍ટ, ગોંડલની યાદીમાં જણાવાયું છે.(કર્ટસીઃ મેહુલ નથવાણી)

(2:57 PM IST)