<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

અકિલા ન્યૂઝ : રાજકોટના કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાસે ગત રાત્રે પુરપાટ ઝડપે BMW કાર ચલાવી બાઈક ચાલક યુવકને ઉલાળતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું પોલીસે BMW કાર ચાલક યુવક આત્મન પટેલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી : જુઓ વિડીયો

(7:20 PM IST)