તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th November 2025
વોર્ડ નં. ૩ માં સ્નેહમીલન

રાજકોટઃ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વિધાનસભા-૬૯ ના વોર્ડ નં. ૩ માં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની ઉપસ્થિતીમાં નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક નેતા મનીષ રાડીયા સહિત શહેર હોદેદારો, વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
(4:21 PM IST)










