તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 8th November 2025
ગોપાલ ઈટાલીયા રાજકોટમાં

રાજકોટઃ ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા મોડીરાત્રે કે વ્હેલી સવારે રાજકોટ આવ્યા હોવાનું જાણવા મળે છે. સરકીટ હાઉસમાં રોકાણ કરી અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા જઈ રહ્યાનું પણ જાણવા મળે છે. તેઓ કચ્છથી રાજકોટ મોડી રાત્રે આવ્યાનું સુત્રો જણાવે છે.
(11:22 AM IST)










