<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

શનિવારે મનહર ઉધાસ રાજકોટમાં

 

રાજકોટઃ ખૂબ જ જાણીતા પ્‍લેબેક સીંગર અને ગઝલ ગાયક મનહર ઉધાસ આગામી ૮ નવેમ્‍બર શનિવારે આવી રહ્યા છે.હેમુ ગઢવી હોલમાં શનિવારે રાત્રે ૯ાા વાગે તેઆની યાદગાર ગઝલો અને ફિલ્‍મી ગૈર ફિલ્‍મી ગીતોનો મસ્‍ત સંગીતમય જલસો રાખવામાં આવયો છે. અલ્‍કા આર્ટ દ્વારા ‘‘મનહર ઉધાસ સાથે શાંત ઝરૂખે કાર્યક્રમનું ભવ્‍ય આયોજન થયું છે.(૩૮.૨૬)

(2:31 PM IST)