<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર નીલેશભાઈ જલુ દ્વારા તુલસીના રોપાનું વિતરણ

 

રાજકોટ, તા.૪: વોર્ડ નં.૧૪ ના જાગળત કોર્પોરેટર નીલેશભાઈ જલુ દ્વારા ગત શનિવારે ગુંદાવાડી પોલીસ ચોકી પાસે તુલસીના રોપાનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં વિધાનસભા-૭૦ના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, રા.મ.ન.પા.ના દંડક  મનીષભાઈ રાડિયા, શહેર પ્રમુખ માધવભાઈ દવે, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, શહેર શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સદસ્‍ય જયદીપભાઈ જલુ, શહેર બક્ષીપંચ પ્રમુખ લલીતભાઈ વાડોલીયા, મહામંત્રી બાબુલાલ માટીયા - ઉમેશકુમાર ધામેચા(જે.પી.) મંત્રી વિપુલભાઈ માખેલા, શહેર કારોબારી સદસ્‍ય નરેન્‍દ્રભાઈ મકવાણા, રા.શ.મહિલા પ્રમુખ કિરણબેન માકડીયા, કિશાન મોરચાના ભનુભાઈ ડોબરિયા, વોર્ડ પ્રભારી જીગ્નેશભાઈ જોશી, વોર્ડ મહામંત્રી કેયુરભાઈ મશરૂ, વોર્ડ મંત્રી મુકેશભાઇ ચાવડા(બંશીધર), બક્ષીપંચ વોર્ડ પ્રભારી નીલેશભાઈ પાટડિયા, બક્ષીપંચ વોર્ડ મહામંત્રી આશિષભાઈ ટાંક, શિવમભાઈ જલુ, અનીશ બાદી તેમજ રઘુભાઈ બોળીયા, શૈલેશભાઈ હાપલીયા, સમીરભાઈ પરમાર, સમીરભાઈ મહેતા, નરેન્‍દ્રભાઈ બુસા, મુન્નાભાઈ બાલાસરા, ગીરીશભાઈ પોપટ, કશ્‍યપભાઈ ભટ્ટ, રાજદીપસિંહ, પ્રતિક માંડલિયા, વિનુભાઈ કુવાડિયા, ભરતભાઈ ડાંગર, રાજુભાઈ ચૌહાણ, મહેશભાઈ પરમાર, અજયભાઈ સરવૈયા, રાજુભાઈ નિમાવત, હરિભાઈ રાતડીયા, મુકેશભાઈ મહેતા, જયેશભાઈ બોલબાલા, કિશોરભાઈ પરમાર, મહેશભાઈ ચૌહાણ, ખીમજીભાઈ મકવાણા, રમણીકભાઈ ટાંક, મહિલા મોરચો વૈશાલીબેન મહેતા, જોશનાબેન હળવદિયા, ધર્મિષ્ઠાબેન વાઘેલા, પ્રભાબેન વશોયા, હીનાબેન પટેલ, અલ્‍પાબેન જાદવ, અવનીબેન બગડાઈ, નીલમબેન ભટ્ટ, અરુણાબેન મગવાનીયા, ગીતાબેન રાજા, દીપલીબેન વોરા, શીતલબેન સોની સમાજના આગેવાનો અશોકભાઈ ગોરવાડીયા, મનસુખભાઈ તલસાણીયા, નીતિનભાઈ ઘાટલિયા, દીનુમામા સોની, હસુકાકા આડેસરા, સુભાસભાઈ રાયચુરા, મનસુખભાઈ ધંધુકિયા, સુરેશભાઈ પરમાર, કમલેશભાઈ સિધ્‍ધપુરા, ભરતભાઈ સોલંકી, રાજકીય આગેવાનો તેમજ કાર્યકતાઓ તેમજ સામાજિક સંસ્‍થાના આગેવાનો હાજર રહી પ્રોત્‍સાહન આપ્‍યું હતું.

(3:41 PM IST)