તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
દેવદિવાળીના પર્વે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ૧૦ હજાર તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ

રાજકોટઃ દરેક ઘરમાં તુલસી, દરેક હ્રદયમાં સંસ્કાર ના સંદેશાને જીવંત બનાવી પર્યાવરણ સેવા અને ભજનસેવા ના શુભ આશયથી ધારાસભ્ય ઉદય કાનગડ ઘ્વારા સતત ત્રીજા વર્ષે દેવદિવાળી(તુલસી વિવાહ)ના પાવન પર્વ અંતગર્ત પેડક રોડ, પાણીના ઘોડા પાસે, વિધાનસભા-૬૮(રાજકોટ- પૂર્વ) જનસેવા કાર્યાલય સહીત કુલ ૧૭ સ્થળો ખાતે વિનામુલ્યે ૧૦ હજારથી વધુ તુલસીના રોપા (કુંડા સાથે) વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે ભારતીય સંસ્કળતિમાં દરેક તહેવાર માત્ર આનંદ અને ભકિત પૂરતો જ નથી રહેતો, પરંતુ તેમાં સમાજ પ્રત્યેની જવાબદારી, પર્યાવરણ પ્રત્યેની સંવેદના અને સંસ્કારની ઝલક પણ સમાયેલ હોય છે. એવી જ રીતે દેવદિવાળી અને તુલસી વિવાહનું પર્વ આપણા સંસ્કાર, પરંપરા અને પ્રકળતિ પ્રત્યેની આદરભાવના સાથે જોડાયેલો છે. તુલસી માતાનું પૂજન માત્ર ધાર્મિક માન્યતા નથી, પરંતુ તે આરોગ્ય, પર્યાવરણ અને આઘ્યાત્મિક શુઘ્તાનું પ્રતિક છે. તુલસી માત્ર એક પવિત્ર છોડ નહીં, પરંતુ આરોગ્ય, શુઘ્ધતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે. ઘરમાં તુલસીનું વાવેતર અને તેનું જતન આપણા સંસ્કારનું પ્રતિબિંબ છે. આ વિતરણ ઘ્વારા લોકોમાં તુલસી પ્રત્યે શ્રઘ્ધા અને પ્રકળતિ પ્રત્યે જવાબદારીની ભાવના વધારવાનો પ્રયત્ન કર્યો છે. આ તકે વિધાનસભા-૬૮ જનસેવા મઘ્યસ્થ કાર્યાલય ખાતે શહેરના સાંસદ પરશોતમભાઈ રૂપાલા, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાશીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, પૂર્વ ડે.મેયર વલલ્ભભાઇ દુધાત્રા, સીલ્વર મેન્યુફેકચર એસોસીએશનના અનિલભાઈ તરાવીયા, અલ્પેશભાઈ લુણાગરીયા, બેડીપરા લેઉવા પટેલ સમાજના પૂર્વ પ્રમુખ એસ.આર. પટેલ, દલસુખભાઈ જાગાણી,મનીષભાઈ ભટળ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
આ તકે શહેરના સાંસદ પરશોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે સતત ત્રીજા વર્ષે તુલસી રોપા- કુંડા સાથે વિતરણ થકી ધારાસભ્ય ઉદય કાનગડએ ભજનસેવા સાથે સંસ્કાર સંવર્ધનભ નો અનોખો ઉપક્રમ હાથ ધર્યો છે. જે સૌના હ્રદયમાં હરિયાળી અને આઘ્યાત્મિક ઉર્જાનો સંદેશ આપે છે.ભ આ કાર્યક્રમમાં હજારો નાગરિકોનો ઉમળકો જોવો એ લોકોની આસ્થા અને વિશ્વાસનું પ્રતિબિંબ છે. આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા એ પ્રાસંગીક વકતવ્ય આપેલ. આ તકે વોર્ડ-૩ માં શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, શહેર ભાજપ ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી,મનીષ રાડીયા, કોર્પોરેટર અલ્પાબેન દવે, ઈલાબેન પડીયા,વોર્ડ-૪માં મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ પરીમલભાઈ પરડવા, કંકુબેન ઉધરેજા, વોર્ડ-પમાં શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, ભરતભાઈ શીંગાળા, શહેર ભાજપ મંત્રી ભગવતીબેન ધરોડીયા, શહેર ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી બાબુભાઈ માટીયા, શહેર ભાજપ અનુ.જાતિ. મોરચાના સંજય બગડા,કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા, વોર્ડ-૬માં પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લાઈ દુધાત્રા, શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી જે.પી. ધામેચા, શહેર કિસાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવા, મહામંત્રી ભરતભાઈ રાદડીયા, કોર્પોરેટર પરેશ પીપળીયા(પી.પી.), ભાવેશ દેથરીયા, મંજુબેન કુંગશીયા, વોર્ડ-૧પમાં શહેર ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ કાનાણી, શહેર ભાજપ અનુ.મોરચાના પ્રમુખ રતાભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, અને વોર્ડ-૧૬માં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, કોર્પોરેટર કંચનબેન સિઘ્ધપુરા, નરેન્દ્ર ડવ, સુરેશ વસોયા, શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદય કાનગડ તેમજ શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયાની રાહબરી હેઠળ તુલસી રોપા (કુંડા સાથે) વિનામુલ્યે વિતરણની સમગ્ર કામગીરીને સફળ બનાવવા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લાઈ દુધાત્રા ,મનસુખભાઈ પીપળીયાના માર્ગદર્શન હેઠળ વિધાનસભા-૬૮માં સમાવિષ્ટ વોર્ડમાંથી પુર્વેશ ભટળ, હેમુભાઈ પરમાર, રણધીર સોનારા,અમુભાઈ રાઠોડ, બાબુભાઈ પરેશા, હિતુભા રાણા, વિલાસબાસોઢા, અજય મજેઠીયા, જીવણભાઈ વરૂ, મનોજ લાલ, ડી.બી. ખીમસુરીયા, ચંદ્રેશ પરમાર, તળપ્તીબેન શુકલ, પલ્લવીબેન જોષી, હીરલબેન, હીનાબા ગોહેલ, વોર્ડ-૪માં જે.ડી. ભાખર, કાનાભાઈ ડંડૈયા, દિલીપભાઈ બોરીચા, અજય લોખીલ, જનકભાઈ આહિર, મયુર ભમ્મર, ભરત લીંબાશીયા, મલ્કેશ પરમાર, કાનાભાઈ ઉધરેજા, હિતેશ ગોહેલ, રામદેવભાઈ, સંજય ગોસ્વામી,વર્ષાબેન વાળા, કાલીભાઈ વાઘેલા, અંકુર સખીયા, રાજશ્રીબેન માલવીયા, મનીષાબેન પટેલ, કલ્પેશ ડાંગર, ઠાકરશીભાઈ અકબરી, હિતેશ મઠીયા, જીજ્ઞેશ બોદર, ચંદુભાઈ ભંડેરી, રાજુભાઈ બોરીચા, ભરત ભખોડીયા, વિપુલ પટેલ, રામબિહારી, રણજીતસિહ જાડેજા, એન.જી.પરમાર,મુકેશ સોરઠીયા, વિનુભાઈ ખીંટ, વોર્ડ-પ માં દુષ્યંત સંપટ, પરેશ લીંબાશીયા, જીલુભાઈ સુસરા, પ્રભાતભાઈ ગરૈયા, દિનેશભાઈ ડાંગર, બિપીનભાઈ ગોહેલ, ડેનીશ અણદાણી, પ્રફુલભાઈ માંડલીક, કલ્પનાબેન કિયાડા, બિન્દુબેન ડોડીયા, વર્ષાબેન ઢાવર, જયભાઈ કુબાવત, સતીષ સતાપરા, નીરવ મોલીયા, યશ તાલપરા, જયપાલ વાઢેર, મિલન લુણાગરીયા, વિહાભાઈ બોસરીયા, હિતેષભાઈ દાણીધારીયા, રમેશભાઈ મેટરીયા, હસમુખભાઈ તલસાણીયા, સંજય ચાવડા, સંજય બગડા, અશોકભાઈ ચાવડા, દેવાભાઈ ભરવાડ, ભરતભાઈ ગમારા, અલ્પેશ મેર, દિપકભાઈ રાઠોડ, વિનુભાઈ તલાણીયા, મનુબેન રાઠોડ, લાભુબેન માંગરોળીયા, માયાબેન ભાનુશાળી, મુકેશભાઈ ધનસોતા, વોર્ડ-૬માં રસિકભાઈ પટેલ, અંકિત દુધાત્રા, અનિલ ચૌહાણ, હરેશ ધંધુકીયા, વિરમભાઈ રબારી, ઘનશ્યામભાઈ કુંગશીયા,રશ્મીબેન ટુડીયા, હરેશભાઈ ટુડીયા,સુખદેવભાઈ ડોડીયા, પિન્ટુભાઈ રાઠોડ, હિનાબેન રાતોજા, ગેલાભાઈ રબારી, જગાભાઈ રબારી, ચાંદનીબેન ગજેરા, શોભનાબેન ગજેરા, વિજય ડોબરીયા, ગૌતમ મોરવાડીયા, કિશનભાઈ, મહેશભાઈ પટેલ, ગૌતમ ઝાપડીયા, વોર્ડ-૧પમાં જયેશ દવે, મયુર વજકાણી, કિશોરભાઈ મકવાણા, જયવંતસિંહ જાડેજા, મૌલિક પરમાર, કેતન કુમારખાણીયા, વોર્ડ-૧૬માં વરજાંગ હુંબલ, હસુભાઈ કાચા, ઘનશ્યામભાઈ રાજપુત, હિતેશ દાસોટીયા, મનુભાઈ પ્રજાપતી, બળદેવભાઈ ડાભી, હિતેશભાઈ દાસોટીયા,રમેશભાઈ સોરઠીયા, નારણભાઈ હીરપરા, ભાર્ગવ મિયાત્રા સહિત બુથથી લઈ વોર્ડ સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
(2:42 PM IST)










