News of Monday, 3rd November 2025
અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગર પાલિકા ખાતે સફાઈ કામદારોનો હલ્લાબોલ, દિવાળીમાં પૂરતું બોનસના આપતા અને કોન્ટ્રાક્ટર બોગસ માણસો રાખી પગાર સ્લીપમાં વધારે પગાર લખી ભ્રષ્ટ્રાચાર કરતો હોવાના આક્ષેપ સાથે રાજકોટ મહાનગર પાલિકા ખાતે સફાઈ કર્મચારીઓ દ્વારા વિરોધ કરાવામાં આવ્યો હતો. : જુઓ વિડિયો

(12:52 PM IST)










