<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

સસ્‍તા અનાજના દુકાનદારોની હડતાલ શરૂઃ જડબેસલાક બંધ...

રાજકોટ :.. અનેક મહત્‍વના મુદાઓ સંદર્ભે રાજકોટ શહેર-જીલ્લાના ૭૦૦ સહિત રાજયભરના ૧૭ હજાર સસ્‍તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતરી ગયા છે, રાજકોટમાં તમામ દુકાનો જડબસેલાક બંધ રહી છે, એક પણ દુકાન ખૂલી નથી, કોઇએ ચલણ ભર્યા નથી, પરમીટ જનરેટ કરી નથી, લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરોમાં દેકારો મચી ગયો છે, પુરવઠાના અધિકારીઓને ભારે દોડધામ છે, આજે સવારે પુરવઠા સચિવ સાથે મંત્રણા છે, નીવેડો નહી આવે તો લડત ઉગ્ર બનશે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(11:34 AM IST)