તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
રાજકોટમાં વધુ એક હત્યા: જામનગર રોડ પર ક્વાર્ટરમાં બનાવ: પોલીસ ઘટના સ્થળે

રાજકોટઃ શહેરમાં હત્યાંની વધુ એક ઘટના બની છે. જામનગર રોડ પર આવેલા ક્વાર્ટરમાં એક યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર આવેલા સીએલએફ ક્વાટર અંદર કમલભાઈ બિપીનભાઇ મૂળિયા નામના યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો પહોંચ્યો છે.
(6:03 PM IST)










