તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th October 2025
ડો.અવની વ્યાસે લેસ્ટર અને લંડનવાસીઓને ખૂબ હસાવ્યા

રાજકોટઃ ડો. અવની વ્યાસ જેઓ ગુજરાતના પ્રથમ અને એકમાત્ર મહિલા હાસ્યકાર છે જેમણે પ્રિ દિવાળી નિમિતે યુ. કે. ની સફળ હાસ્ય યાત્રા કરી અને ત્યાં વસતા ગુજરાતીઓને ભરપૂર હસાવ્યા. લેસ્ટર અને લંડનમાં વસતા લગભગ હજાર જેટલા ગુજરાતીઓ ભરપૂર હસ્યા અને એમના હૃદયમાં ધબકતા ગુજરાત ને યુ.કે. ની ધરતી જીવતું કર્યું. આ અગાઉ પણ ડો. અવની વ્યાસે દુબઇ, સિંગાપોર, મલેશિયા, યુગાંડા, કેન્યા, નેરોબી વગેરે દેશોમાં વસતા ગુજરાતીઓને હસાવ્યા છે.
(2:46 PM IST)










