<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ કમલમના ટેક્સ મામલે કોંગ્રેસના આરોપ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપ્યો જવાબ, કોંગ્રેસ પાસે કોઈ માહિતી અને મુદ્દો જ નથી, સમય મર્યાદા મુજબ મિલ્કતની આકારણી થતી હોય છે, કોંગ્રેસના ના અનેક નેતાઓના મિલ્કત ની આકારણી બાકી છે, કોંગ્રેસના અનેક નેતાઓએ ગેરકાયદેસર મકાનો બન્યા છે, અમારી ખાનદાની છે અમે કોઈના નામ જાહેર કરતા નથી.;જુઓ વિડીયો


 

(1:36 PM IST)