News of Thursday, 2nd October 2025
રાજકોટમાં કાળા ડીબાંગ વાદળો છવાયાઃ વરસાદ ચાલુ

રાજકોટઃ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલ છે. તો આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે કયારેક કયારેક ઝાપટા વરસી રહ્યા છે. આ લખાય છે તયારે રાજકોટ શહેરમાં આકાશમાં ઘટાટોપ વાદળો છવાઇ ગયા છે. ઝરમર વરસાદ ચાલુ થયો છે. હવામાન શાષાીઓ દ્વારા આજે રાજકોટ જીલ્લામાં સારો અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
(4:31 PM IST)










