તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
સરગમ લેડીઝ કલબ આયોજીત ગોપી રાસોત્સવમાં જમાવટ થતી જાય છે

રાજકોટઃ ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં સરગમ લેડીઝ કલબ આયોજીત ગોપી રાસોત્સવમાં રોજેરોજ જમાવટ થઇ રહી છે અને બહેનો સુંદર રીતે આ નવરાત્રી માણી રહી છે. ગોપી રાસ જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ ઉમટી રહયાનું સંસ્થા જણાવે છે.નાગર નંદજીના લાલ... રાસ રમતાં મારી નથણી ખોવાણી.. અને પાવલી લઇને હું તો પાવાગઢ ગઇ'તી તથા પેથલપુરમાં પાવો વાગ્યોને મારો સુતો સોણલડો જાગ્યો જવાન લાલ ભમ્મરીયા રે લાલ ભમ્મરરિયા... જેવા પ્રાચિન ગીત ઉપરબહેનોના રાસ અલોકિકતા સર્જે છે. આ ગરબા માણવા માટે મહાનુભાવો સર્વેશ્રી ડો. ભરતભાઇ બોઘરા, ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, માધવભાઇ દવે, ધનરાજભાઇ જેઠાણી, મુકેશભાઇ દોશી, અશ્વીનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડી. કે. સખીયા, પી.ટી. જાડેજા, વિક્રમભાઇ પુજારા, રાજદીપસિંહ જાડેજા (વાવડી), રમણભાઇ વરમોરા, શીવલાલભાઇ બારસીયા, કિરીટભાઇ પટેલ, ડો. રાજેશભાઇ પટેલ, ઉષાબેન પટેલ (અમેરીકા), અનંતભાઇ ઉનડકટ, શૈલેષભાઇ, મનીષભાઇ કામાણી, રમેશભાઇ પરમાર, અરૂણભાઇ નીર્મળ કાળુમામા, શૈલેષભાઇ સગપરીયા, મનોજભાઇ ઉનડકટ, કુલદીપસિંહ જાડેજા, દલબીરશીંગ બગ્ગા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
આજના ગોપીરાસમાં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો સર્વેશ્રી ઉદયભાઇ કાનગડ, ધનરાજભાઇ જેઠાણી, રમેશભાઇ પટેલ, શંભુભાઇ પરસાણા, સુમીતભાઇ પટેલ, મુકેશભાઇ શેઠ, પ્રતાપભાઇ પટેલ, પિયુષભાઇ પારેખ, વી.પી. વૈષ્ણવ, અશોકભાઇ વૈષ્ણાની, નટુભાઇ ઉકાણી, મધુભાઇ પટોળીયા, બકીરભાઇ ગાંધી, અશોકભાઇ બાબરાવાળા, સાંકેતભાઇ આર્ય, શૈલેશભાઇ પાબારી, વિક્રમભાઇ જૈન, હારીતભાઇ મહેતા, સુનીલભાઇ શાહ, અનિલભાઇ ભોરાણીયા, તેજસભાઇ રાજદેવ, હરગોપાલસિંહ જાડેજા, કરશનભાઇ આદરોજા, જમનભાઇ ભાલાણી, રાજુભાઇ રૂપમ, ઇશ્વરભાઇ તરાડા, ચંદુભાઇ મોલીયા, અશોકભાઇ પટેલ, કમલેશભાઇ આંબલીયા, અશોકભાઇ જોષી, અભિષેકભાઇ ગઢીયા, કમલેશભાઇ રામાણી, હરિભાઇ પટેલ (કૃષિના પાર્ક), સવજીભાઇ પરસાણા, જીતુભાઇ મહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમ સંસ્થા જણાવે છે.
સાતમું નોરતું તા. ર૮ ને રવિવારના મુખ્ય મહેમાન તરીકે જયેશભાઇ રાદડીયા, રમેશભાઇ રૂપાપરા, ડી.વી. મહેતા, પી.ટી. જાડેજા, રાજનભાઇ વડાલીયા, નિકુંજભાઇ શાહ, હસુભાઇ ભગદેવ, અરવિંદભાઇ તાળા, લલીતભાઇ રામજીયાણી, ભુપેન્દ્રભાઇ સચદે, ધનશ્યામભાઇ મારડીયા, શામજીભાઇ ખુંટ, મનસુખભાઇ પાણ, શૈલેષભાઇ માઉ, જગદીશભાઇ ભીમાણી, દિનેશભાઇ વાંકાણી, વિનુભાઇ પારેખ, અશોકભાઇ સોની, દિલીપભાઇ શેઠ, નરેશભાઇ શાહ, જગદીશભાઇ સખીયા, અરવિંદભાઇ ઢોલરીયા, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, સુભાષભાઇ સામાણી, રૂષભભાઇ અગ્રવાલ, રશ્મીભાઇ મોદી, કમલભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ રાઠોડ, શૈલેશભાઇ શેઠ, ધીરૂભાઇ રામાણી, નરેન્દ્રભાઇ દવે, પીન્ટુભાઇ પટેલ, રમેશભાઇ ઠક્કર, મલીનભાઇ કોઠારી, ડો. રાજેશભાઇ તેલી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ લેખીત યાદીમાં જણાવાયું છે.
ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઇ પટેલ, હરેશભાઇ લાખાણી, રાજેન્દ્રભાઇ શેઠ, કનૈયાલાલ ગજેરા, જયસુખભાઇ ડાભી, રાજભા ગોહિલ, જયપાલસિંહ ઝાલા, જગદીશભાઇ કિયાડા, કિરીટભાઇ આડેસરા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે જહેમત ઉઠાવી રહયા છે.
(2:37 PM IST)










