તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
ઝૂમઝૂમ ઝૂમઝૂમ ઝાંઝર ઝણકે રંગત રાસ રચાય...હાલોને...

રાજકોટઃ ખોડીયારભવાની ગરબી મંડળ દ્વારા માયાણી ચોક ખાતે ૫૧ બાળઓ દ્વારા ગાયક કિરીટ હરણેશા, ઇલાબેન પ્રજાપતી ઢોલક- મયુર નારોલા અને કાળુભાઇ જમાવટ કરે છે. તલવાર, સળગતા ગરબા નાટકો- (માતાજીનાં) વિખ્યાત છે. ૩૬ વર્ષથી આયોજીત થતી ગરબીમાં હિરાભાઇ સલાડ, વિજય માલધારી, દિવ્યરાજયકીયાર, જુવાન સિંહ પરમાર, હિરેન પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.(અભિજીત બગથરીયા)
(2:12 PM IST)










