<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં સુર-સંસ્‍કાર- શિસ્‍તનો ત્રિવેણી સંગમ પ્રાચીન- અર્વાચીન- ફિલ્‍મી ગીતોની ધુન પર ઝુમી ઉઠતા ખેલૈયાઓ

હાઇટેક સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ સાથે ચુનંદા કલાકારોનો કાફલો, અદભૂત સુરનું સામ્રાજયઃ સીસીટીવી કેમેરા, ટાઇટ સીકયોરીટી વ્‍યવસ્‍થાઃ દર્શકોની ભીડ

રાજકોટઃ શહેરમાં ન્‍યુ ૧પ૦ ફુટ રીંગ રોડ પર શિક્ષ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્‍લોટની સામે પ્રદ્યુમન પ્‍લોટમાં કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં ત્રીજા નોરતે એન્‍જલ ગુ્રપના શિવલાલભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, સનફોર્જ ના નાથાભાઈ કાલરીયા, રાજેશભાઈ કાલરીયા, હાઈબોન્‍ડ ગ્રુપના રાજનભાઈ વડાલીયા, જીવનભાઈ વડાલીયા, ડો. ધવલભાઈ પટેલ, વસંત બિલ્‍ડર્સના મનસુખભાઈ ભીમાણી, ડો. મયંક ઠકકર, ડો. ચેતનભાઈ લાલસેતા, ભરતભાઈ અમળતીયા, નીલેશભાઈ ગોધાણી, એ.સી.પી. ભરત બસીયા, એ માતાજીની આરતીનો લ્‍હાવો લીધો હતો. ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, નીતીનભાઈ કણસાગરા, દિનેશભાઈ અમળતીયા, સુખદેવભાઈ ફળદુ, દિવ્‍યરાજસિંહ ગોહીલ, કોર્પોરેટર કેતનભાઈ પટેલ, અસ્‍મિતાબેન દેલવાડીયા, ભાજપ અગ્રણી મૌલીક દેલવાડીયા, સી.જી.એસ.ટી.ના શિવકુમાર, જોઇન્‍ટ કમિશ્નર ઉપસ્‍થિત રહયા હતા.

ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓ મન મુકીને ઝુમ્‍યા હતા. કલબ યુવીમાં દરરોજ કેટેગરી વાઈસ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપવામાં આવે છે. જેમાં કલબ યુવી માં ત્રીજા નોરતે ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પિન્‍સેસ હસ્‍તી હદવાણી, ગોવાણી જય, ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ જશ પીયુષભાઈ, નક્ષ કોરડીયા, ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ શાપોવડીયા ધાર્મી, કક્ષા વાઘાણી, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ રક્ષ અઘેરા, દર્શ કામાણી, એડલ્‍ટ વેલ ડ્રેસ પ્રિન્‍સેસ માકડીયા જીયા, રશ્‍મી પટેલ, વાઘાણી બિનલ, વેલ ડ્રેસ પ્રિન્‍સ જીજ્ઞેશ જાવીયા, કાલરીયા કિર્તન, શોલીયા સુમિત, પ્રિન્‍સેસ તરીકે માકાસણા હેત્‍વી, મિસરી પટેલ, સીતાપરા હીર, એડલ્‍ટ પ્રિન્‍સ તરીકે પરસાણીયા શિવકુમાર, રોનક લોધારીયા, યશ કાલાવડીયા વિજેતા બન્‍યા હતા.

ખેલૈયાઓને કલબ યુવીના ડાયરેકટર રશ્‍મીબેન તથા બીપીનભાઈ બેરા, વૈશાલીબેન તથા સુરેશભાઈ ઓગણજા, હિનાબેન તથા મુન્નાભાઈ ઘેટીયા, સોનલબેન તથા વિજયભાઈ ડઢાણીયા, તળપ્તીબેન તથા જીજ્ઞેશભાઈ આદ્રોજા, પ્રફુલભાઈ કાથરોટીયા, હર્ષીત કાવર, કલ્‍પેશભાઈ ઉકાણી, નયનાબેન તથા સીતાંશુભાઈ ભાલોડી, રાજકોટ નાગરીક બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, આર.એસ.એસ.ના અધ્‍યક્ષ ડો. જીતેન્‍દ્રભાઈ અમલાણી, સૌરાષ્‍ટ્ર પ્રાંત અધિકારી નરેન્‍દ્રભાઈ દવે, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ ના મનીષભાઈ બેચરા, અમરીશભાઈ ત્રાંબડીયા, સેવાભારતીના કિશોરભાઈ મુંગલપરા, શિલ્‍પન બિલ્‍ડર્સના ભાવિશાબેન ભરતભાઈ ડઢાણીયા, શ્‍યામલ બિલ્‍ડર્સના શૈલેષભાઈ ભાલોડીયા તથા અરવિંદભાઈ શેરીઠીયા, પીજીવીસીએલના મુકેશભાઈ માકડીયા, રમેશભાઈ અઘેરા, લીયો ફલોના બિપીનભાઈ ખાચર, સંસ્‍કળતિ બિલ્‍ડર્સના ઋષિત ગોવાણી, ગીરીક્રન્‍દ્રા કુડ ના રાકેશભાઈ દેસાઈ એ ઇનામ આપી પ્રોત્‍સાહીત કર્યા હતા.

(3:33 PM IST)