તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
પરંપરાગત ભારતીય સંસ્કૃતિને શોભે એ રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી* : જુઓ વિડિઓ

રાજકોટ નજીક આવેલ વડ વાજડી ગામે પશ્ચિમી સંસ્કૃતિને જાકારો આપી પરંપરાગત ભારતીય સંસ્કૃતિને શોભે એ રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી. હાર્મોનિયમ તબલા – મંજીરા તાલ અને સંગીત સાથે માતાજીના ગરબાની રમઝટ, રાસગરબા રમતી જય અંબે ગરબી મંડળની બાળાઓ.
બી એમ ગોસાઈ અકિલા ખીરસરા
(12:20 AM IST)










