તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
વોર્ડ નં.૨માં સુંદરમ શિલ્પ તથા રવિકૃષ્ણ હાઇટમાં ડિઝાઈનીંગ રોડનુ ડામર રી-કાર્પેટનું ખાતમુહુર્તઃ

રાજકોટ : વોર્ડ નં.૨માં આવેલ ગાયત્રીધામ થી H.C.G હોસ્પિટલ પાછળ આવેલ સુંદરમ શિલ્પ અને રવિ કળષ્ણ હાઇટમાં ડિઝાઈનીંગ રોડનુ ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, શહેર ભાજપ -મુખ માધવભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, પ્રમુખ ભાવેશ ટોયટા, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, જયસુખભાઈ પરમાર, ગુલાબસિંહ જાડેજા, જે.ડી. ઉપાધ્યાય, યોગરાજસિંહ જાડેજા, કમલેશભાઈ મકવાણા, રાજનભાઈ સિંધવ, રાજુભાઈ ટોયટા, ભરતભાઈ વીરડા, જતીનભાઈ મણિયાર, કૌશિકભાઈ અઢીયા, અજયસિંહ જાડેજા, રાજુભાઈ ખમણવાળા, ભરતભાઈ કાઠી, ઉદયભાઈ સમોયા, નરેન્દ્રસિંહ ગોહિલ, રઘાભાઈ ચાવડા, રાજુભાઈ દલવાણી, અશોકભાઈ લશ્કરી, અશોકભાઈ કુંડલીયા, ચેતનભાઈ વસાણી, જયેશભાઈ માંકડ, મલયભાઈ રૂપારેલ, સંજયભાઈ ભટ્ટ, બિપિનભાઈ કોટેચા, પ્રમોદભાઈ સોમૈયા, જતીનભાઈ પરમાર, ભારતીબેન લાઠિયા, આશાબા વાઘેલા, હિરલ કટારિયા, નેહાબેન રાચ્છ, મીનાબેન, રેખાબેન બગડાઇ, ભારતીબેન ચૌહાણ, દર્શનાબેન પરમાર, નિરાલીબેન કાકુ, ભાવનાબેન કુંડલીયા, ગીતાબેન પંડ્યા, નીરાબેન ભટ્ટ, જ્યોતિબેન ચાવડા, બીનાબેન પારેખ, હર્ષાબેન ચંદાણી, યોગીતાબેન, સંગીતાબેન વ્યાસ તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ
(2:00 PM IST)










