<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ઉપલાકાંઠે જીજે-૫ ફેશનનો કાલથી પ્રારંભ

 

રાજકોટઃ આવતીકાલે તા.૨૧ રવિવારે સવારે ૧૦ કલાકે રણછોડનગર પટેલ વાડી પાસે, ભાવનગર રોડ ખાતે જીજે-૫ ફેશનની બ્રન્‍ડ જીજાફેશનનું ભવ્‍ય ઉદ્‌ઘાટન થવા જઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્‍મના સુપરસ્‍ટાર હિતેનકુમાર તથા પરસોત્તમભાઈ રૂપાલા સહિતના સમસ્‍ત લેઉવા પટેલ સમાજના પ્રમુખ એસ.આર.પટેલ, સિલ્‍વર એસો. પ્રમુખ અનિલભાઈ તળાવિયા, લેઉવા પટેલ સમાજના માનદ મંત્રી અલ્‍પેશભાઈ લુણાગરિયા તથા ગોપાલભાઈ સુતરીયા અને મિલનભાઈ લુણાગરિયા દ્વારા આમંત્રણ પાઠવાયું છે

(3:26 PM IST)