<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

રામધામ ટ્રસ્‍ટ દ્વારા જાલીડા ખાતે પરિચય મેળો

૨૫૦ રઘુવંશી ઉમેદવારો જાણ લેશે, શરદપૂનમે રાસોત્‍સવનું પણ આયોજન

રાજકોટઃ  શ્રી રામધામ ટ્રસ્‍ટ દ્વારા  જાલીડા તા.૦૭/૧૦/૨૫ ને મંગળવારે શરદપૂનમને દિવસે તમામ રઘુવંશીઓ યુવક યુવતીઓ માટે એક પરિચય મેળાનું આયોજન કરેલ છે.

ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણી, ગીરીશભાઈ કાનાબાર, પ્રતાપભાઈ કોટક, પરેશભાઈ વિઠલાણી, ભીખાલાલ પાંવ, અશ્વિનભાઈ કોટક, શૈલેષભાઈ પાબારી,  પરેશભાઈ કાનાબાર, પ્રવીણભાઈ ખંઢેરીયા, રામધામ ટ્રસ્‍ટના મહિલા સમિતિના પ્રમુખ એવા સોનલબેન વસાણી અને આ કાર્યક્રલના મુખ્‍ય શ્રી હસુભાઈ ભગદેવ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે.

મનનભાઈ મુંબઈ ખાતેથી તેમજ રાજકોટ ખાતેથી મેહુલભાઈ નથવાણી મયંકભાઇ પાઉ જાગૃતીબેન ખીમાણી અને રમેશભાઈ રાછ રાછ ધરમપુર ધ થી આશાબેન સોમૈયા સુરત થી ગીરીશભાઈ તન્ના નવસારીથી રહ્યા છે. આ કાર્યક્રમ બપોરે બે વાગે શરૂ થશે.

શરદ પૂનમના ઉત્‍સવને ધ્‍યાનમાં રાખી રાસોત્‍સવનું આયોજન પણ કરવામાં આવેલું છે રાત્રે દૂધ (પૌવાની પ્રસાદી પણ રાખેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હસુભાઈ ભગદેવ મનભા સપનાના વાવેતર મેહુલભાઈ નથવાણી મયંકભાઇ પાઉ જાગૃતિબેન ખીમાણી કિરીટભાઈ કેસરિયા ભદ્રેશભાઈ વડેરા રમેશભાઈ રાછ -ધરમપુર આશાબેન સોમૈયા સુરત નિહારિકાબેન પુજારા સુરત મનીષભાઈ અનળકટ હેતલબેન સેજપાલ રાજકોટ હેતલબેન સેજપાલ, મુકેશભાઇ તન્ના, કલ્‍પેશભાઇ તન્ના દિનેશભાઇ ચોટાઇ જહેમત ઉઠાવી રહક્ષ્યા છે.

આ અંગે વધુ માહિતી માટે મેહુલ નથવાણી રાજકોટ ૯૮૨૫૦ ૭૨૦૭૯, મયંકભાઇ પાઉં રાજકોટ, ૯૮૨૫૨ ૩૬૯૪૭ જાગૃતીબેન ખીમાણી રાજકોટ ૭૮૭૮૦ ૩૬૧૪૧નો સંપર્ક કરી  શકાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

(3:40 PM IST)