તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
પૂ. ધીરગુરૂદેવ દર્શનયાત્રાઃ ભાવિકોમાં ધર્મોલ્લાસ

રાજકોટઃ પૂ. શ્રી ધીરગુરૂદેવના દર્શનાર્થે શ્રી ઇન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ-આરાધના ભવનના સંઘસેવક નલીનભાઇ બાટવીયાના નેતૃત્વમાં અને વૈશાલીનગર સંઘના ખૈલેશભાઇ સંઘવી સહિત ર બસમાં ભાવિકો સહિત પધારતાં સંઘે સન્માન કરેલ. આ પ્રસંગે ઇન્દોર, વાસણા, સુરેન્દ્રનગર વગેરે સંઘો ઉપસ્થિત હતા. અમેરીકામાં ર૬ માં માસક્ષમણના તપસ્વી ભારતીબેન જયેન્દ્રભાઇ ડેલીવાલાની અનુમોદનાર્થે માણેકલાલ રામજી ડેલીવાલા પરિવારે ર૬ સાતાકારી પાટનું અનુદાન અર્પણ કરતાં હરેશભાઇ ડેલીવાલાનું દિનેશ ખેતાણી, ટીંબડીયા વગેરેએ મોમેન્ટોથી સન્માન કરેલ.
(2:47 PM IST)










