તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th September 2025
માતાજીના ગરબાને કલાત્મક ટચ

નવરાત્રીના દિવસો હવે નજીક છે. ઘરે ઘરે કે ગરબીના ચોકમાં માટીનો ગરબો પધરાવી નવ નવ દિવસ સુધી માતાજીના ગુણલા ગાઇ આરાધના કરવામાં આવે છે. હાલમાં ગરબાના કારીગરો દ્વારા માટીના ગરબા બનાવી તેને કલર કામ કરી અનેરો ટચ આપવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. જે તસ્વીરમાં નિહાળી શકાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:49 PM IST)










