તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
અકિલા ન્યૂઝ : માં શક્તિ, માં આધ્યા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી, પરંપરાગત ક્ષત્રિય મહિલાઓ દ્વારા રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે તલવાર રાસની પ્રેક્ટીશ શરૂ કરી, નવરાત્રી પર બાઈક, બુલેટ, જીપ ઘોડા પર ક્ષત્રિય મહિલાઓના અદભૂત રાસ જોવા મળશે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શિશાંગીયા :જુઓ વિડીયો

(6:40 PM IST)










