<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

ઇલાબેન પાસેથી વિકાસનો હવાલો લઇ ડે. ડી.ડી.ઓ. ગલચરને સુપ્રત

રાજકોટ, તા. ૧ર : જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંન્‍દુ સુરેશ ગોવિંદે ડે. ડી.ડી.ઓ. ઇલાબેન ગોહિલની કામગીરી હળવી કરી છે. તેમની પાસેથી વિકાસ શાખાનો હવાલો લઇ ડે. ડી.ડી.ઓ. પિયંક ગલચરને સુપ્રત કરવામાં આવ્‍યાનું અને કેટલાક સભ્‍યોની રજુઆત સહિતના કારણોસર આ નિર્ણય થયાનું જાણવા મળેલ છે. 

(2:42 PM IST)